છૂટાછેડા (Divorce) : છૂટાછેડા એટલે કાનુની રીતે થયેલ લગ્નનો અંત (Divorce is the termination of a legal marriage)   Without marriage, there is no divorce  Marriage can be easily done but not divorce  Marriage is not decided in heaven; marriage is a result of one’s hurriedly made mistake  Life is more important than marriage. So, if you are convinced about the failure of a marriage, end the marriage, but not the life.   કારણો   Financial Crisis: નાણાં કમાવાની અશક્તિ ને કારણે નાણાનો અભાવ  Domestic Violence: ઘરેલુ ઝગડાઓ અને મારામારી. પતિ કે પત્ની દ્વારા અપમાનજનક વર્તન  Denied (refusal) of a Sexual Relationship: શરીર સંબંધ ની મનાઈ અથવા વિરોધ  Lack of Mutual Respect: પરસ્પર માન-સન્માનનો અભાવ  Lack of Love: પરસ્પર પ્રેમ  Extramarital Relationship: લગ્ન બહારનો શરીર સંબંધ   આ પરંપરાગત કારણો સિવાયના હાલનાં કારણો   ભણેલી, કમાતી અને આર્થિક રીતે સ્વાવલંબી સ્ત્રી (Feminism and Women Empowerment): લગ્ન જીવનનાં પાયામાં રહેલાં Adjustment and Compromise ભુલીને સાધારણ નાની-નાની તકલીફો પણ અસહ્ય બતાવીને લગ...