ઢળત્તી ઉમરે તન-મનના માવજત. (૨૦૧૬) લેખક: પ્રો. ગણેશભાઈ કે. પટેલ પુરત્તક પરિચય: ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ પુરત્તક પરિચય આપનાર પાસે વાચક પુસ્તક કેવું છે, કયા વિષયની છણાવટ કરેલી છે, લેખક કોણ છે, જેવી માહિતીની અપેક્ષા રાખે છે. ઉપરાંત પુસ્તક કાગળ, છાપકામ, જોડણી અને ચિત્રોથી સજાવેલ છે કે કેમ તે પણ જાણવા ઈચ્છે છે.