Skip to main content

Posts

Showing posts with the label exercise

મગજ ન ગુમાવો, વજન ગુમાવો

મગજ ન ગુમાવો, વજન ગુમાવો (Don't Lose Your Mind, Lose Your Weight) લેખિકા: ઋજુતા દિવેકર (Rujuta Diwekar), અનુવાદ: રેખા ઉદયન  પુસ્તક પરિચય: ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ વધેલા વજનથી હતાશ અને ગભરાયેલા લોકોએ સરળ રરત્તો જાણવો હોય તો આટલું જરૂર જાણો. તંદુરસ્તી માપવા માટે વજનકાંટા કે મેઝર ટેપત્તી જરૂર પડે એવું થોડું જ છે? તમારા લગ્ન પ્રત્યે તમે ખરા દિલથી કામ કરતા હો અને ભરપૂર જિંદગી જીવતા હો, તો તમે ફિટ જ છો. આપ, પૌષ્ટિક અને યોગ્ય આહાર લેવા ઉપરાંત જીવન ભરપૂર માણતા પણ શીખવું જોઈએ, ત્યારે જ તમે ફિટ કહેવાઓ. અહીં આપેલી સૂચનાઓનો કરશો તો Compensatory Diet, Herbal Diet, Crash Diet, Fat Free, Sugar Free, Baked diet, Comfort Food, South Beach Diet, Atkin Diet અને આવા અટપટા - ભૂખમરાવાળા અને થકવનારા ખોરાક (Diet Plan)થી ચોક્કસ મુક્તિ મળશે અને ભુખા રહ્યા વગર, ખાઈ-ખાઈને વજન ઉતારી શકશો.

Health Consciousness When You Need It The Least

When you are happy and relaxed, you feel everything is going well. This results in the negligence of four must s for health: Exercise Diet consciousness Rest  Sleep The end result is an unconsciously added obesity... a lifetime friend !

Obesity

After crossing primary stage of it, one starts loving and enjoying obesity. Then things are difficult. Only diet control and exercise is the master key to get rid of it. No crash diet course or costly weight loss programme can do magic. One has to decide and act... or complications like high Blood Pressure (B.P.), diabetes, joint pains and heart troubles are ready.