Skip to main content

Posts

Showing posts with the label wife

મા પાર્વતી

ભગવાન શિવ-શંકર-મહાદેવ અને ગણેશ વિષે આપણે ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હોઈએ છીએ. એ બન્ને વિષે જાતજાતની માહિતી રાખીએ છે. પણ તેમના કુટુંબના અગત્યના સભ્ય પાર્વતી-મા દુર્ગા-વિષે લગભગ અજ્ઞાત છીએ. ચાલો, મા પાર્વતીને વિગતે ઓળખીએ.

પર્વતપુત્રી તે પાર્વતી

પર્વત રાજા હિમાવત અને માતા મેનાવતીની પુત્રી પાર્વતીનો ભગવાન શિવ પતિ છે, તો ગણેશ અને કાર્તિકેયપુત્રો છે. પાર્વતિના ભાઈ વિષ્ણુ અને બહેન નદી ગંગા છે. આ સામાજીક પરિચય વાળી મા પાર્વતીને પર્વતને લીધે શૈલજા, અદિજા, નાગજા, ગિરિજા, અને હેમવતી તરીકે પણ ઓળખવામા આવે છે.

Respect To Wife

After getting married, the wife changes her name and adds husband's name. Similarly, the husband should also add wife's name to his. And both can drop their fathers' names.

After the wedding, the wife wears "Mangal Sutra" and applies "Bindi" on her forehead. The married man - the husband - too should find out similar symbolic marks on neck and forehead. And till then, he should copy wearing Mangal Sutra and Bindi.


Sunday Diary - Jan 10, 2010

If a husband competes with his wife, it is quite possible, he’d win. But if a father competes a mother in reference to love, emotions, feelings of her to her offsprings, it is impossible to win.