Skip to main content

Posts

Soulful Simplicity - Book Review

How long can a book review of a 230+ pages book be considered ideal? I was not sure, so I ignored this and summarised it in my way.  The author Courtney Carver was diagnosed having 'multiple sclerosis' – a gradually increasing and killing disease. She did not surrender, instead, she decided to live life debt-free, clutter-free, mostly stress-free, and this way she found out the purpose of life. To our surprise, she got cured of the disease.  She shared her experience in this book talking about soul by 'hand to heart exercise' and simplicity in ' Project 333 '. Let us see both and understand the book.  Exercise 1: Hand To Heart Exercise Put your hands on your heart.  Time: Choose a time each day when you can sit alone for a few minutes. You may light a candle. Keep a pen and paper nearby to jot down thoughts.  Sit: Sit comfortably on the floor, on a chair, on your bed or anywhere you feel comfortable.  Silence: Try practising in silence or with soft music....

Pyramid Of Virgin Dreams

This is a novel depicting the story of an IAS officer’s life. Author Vipul Mitra is himself an IAS officer serving in Gujarat and living with his family in Ahmedabad. This book could take birth after ten years of thinking, writing and rewriting!  The title pyramid was derived from an Egyptian pyramid with a gigantic structure, a symbol of power stretching higher and higher into the sky. The author compares the pyramid with bureaucrats. He says the only difference was that one housed deceased Egyptian pharaohs while other housed living, conniving, tattling officers. There is a long (300 pages!) story of dreams those are virgin like unconsummated physical relation! You will read this novel to know what happens to Kartikeya Kukereja who meets his first failed love Revati Kapoor after both married and long gap of time passes. Revati desires to re-unite but does Kartikeya have the courage to hold on Revati? Honest? Mediocre? Coward? Does he ultimately succeed in fitting her in his life?...

Why Do I Live?

When stress and anxiety level go high, one feels low and asks oneself - Why do I live? Or, why do I not leave? Answer to this question is not easy. A clear-cut and simple explanation is needed. “Ikigai” - a Japanese word - gives us the answer, explaining the reason for living. Let's find out more. 

Half Hearted, Half Invitations

With modernisation and the advancement of civilization, some bad manners have been added to our society. Wedding invitation style is one of them. In the past, wedding invitation was extended to all the members of the family and for all the events of that wedding function. Unfortunately, these days the same is not followed.

મારી આત્મકથા - ડો. ભાવના દેસાઈ

આત્મકથા લખવી મતલબ આપણને આપણા જન્મથી અત્યાર સુધીની દરેક હકીકતો તથા પ્રસંગો, અનુભવોની ખબર હોવી જોઈએ. મારી (સંક્ષિપ્ત) આત્મકથા જરાક જુદી લખાશે એવું મને જણાય છે. શરૂઆત મારા જન્મથી કરીશ. મારો જન્મ ૨૧/૧૧/૧૯૫૦ દિને વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં થયો. મારી માતા ૨૪ વર્ષના હતા. મારા મોટાભાઈ મારાથી ૬ વર્ષ મોટા અને મારી મોટીબેન ત્યારે ૩ વર્ષના. મને ધરાઈને રમાડે અને જોઈને ખુશ થવાના સમયે જ મારા પિતાનું અવસાન થયું. હાર્ટ અટૈક થી. મારી માતા સ્ટ્રોંગ - હિંમતવાળા - સમજી ગયા હતા કે કઈક ગડબડ છે. કારણ હોસ્પીટલમાં લિમિટેડ સગાઓની આવનજાવન અને દીકરીના પપ્પા કેમ આવ્યા નથી એનો અણસાર આવી ગયો હતો. સમાચાર સાંભળી દુ:ખી થયા. રડાય એટલું રડી લીધું. પછી મારા પિતાના વાક્યને સાર્થક કરવા કમર કસી. મારુ મોસાળ વલસાડમાં નાની મહેતવાડ ફળિયામાં. મારા આજાબાપા ડોક્ટર. મારા દાદાનું ઘર સુરત - કાળામાતાની શેરી. મારા દાદી, મારા નાનાકાકા તથા કાકી બધા જ ઘણા સારા અને પ્રેમાળ, છતાં અમે ત્રણેય બાળકો મોસાળમાં મોટા થયા. કારણ જણાવું - મારા મામા મારી માતાથી ૧૦ વર્ષ નાના. તેઓ મેટ્રીક પાસ થયા બાદ ડોક્ટરી કરવા ઇચ્છતા હતા. એમણે જ...

સિનિયર સિટીઝન્સ માટે નિબંધ સ્પર્ધા

સિનિયર સિટીઝન્સ માટે નિબંધ સ્પર્ધા  વિષય: મારી આત્મકથા 60થી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે. લીટીવાળા ચાર (04) ફૂલસ્કેપ કાગળમાં (બાળપણ - અભ્યાસ - વ્યવસાય - સમાજજીવન - પોતાના અનુભવો અને સલાહના મુદ્દા પર) પોતાની આત્મકથા ગુજરાતીમાં લખવી. પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર જણાવવા. સ્પર્ધા નિઃશુલ્ક (મફત) છે. યોગ્ય નિર્ણાયકો દ્વારા તપાસી ત્રણ (03) ઈનામો સિનિયર સિટીઝન્સ ક્લબ, બીલીમોરાની મે/જૂનની સભામાં આમંત્રી અપાશે. 

Mother Is Mother

My mother passed away on 6 Oct 2010. I can say I was with my mother till 60 years of my life. Prof. Sandhyaben Bhatt (Bardoli) sent me her article on her mother and asked me to tell her about my mother. But I was reluctant to spell a few words here and there about my mother because I was considering her beyond words. Anytime, I was remembering her and praising mother is always inadequate and much less compared to the mother’s dedication for her offsprings.

My Daily Activity Report Card

Last year I wrote an article describing my year-round activities . It covered gross points of major activities and events in the year 2018. Then I thought why not write something about my day-to-day activities once in a while and the result is this article! I am a practising ophthalmologist for 40+ years. Activities other than eye disease treatment is at the cost of professional practice. But I do not mind losing practice nowadays because that is my concept of stepwise, gradual retirement.

લગ્નજીવનની સમસ્યાઓ: કારણો, અસર અને મારા ઉપાયો

છૂટાછેડા (Divorce) : છૂટાછેડા એટલે કાનુની રીતે થયેલ લગ્નનો અંત (Divorce is the termination of a legal marriage) Without marriage, there is no divorce Marriage can be easily done but not divorce Marriage is not decided in heaven; marriage is a result of one’s hurriedly made mistake Life is more important than marriage. So, if you are convinced about the failure of a marriage, end the marriage, but not the life. કારણો Financial Crisis: નાણાં કમાવાની અશક્તિ ને કારણે નાણાનો અભાવ Domestic Violence: ઘરેલુ ઝગડાઓ અને મારામારી. પતિ કે પત્ની દ્વારા અપમાનજનક વર્તન Denied (refusal) of a Sexual Relationship: શરીર સંબંધ ની મનાઈ અથવા વિરોધ Lack of Mutual Respect: પરસ્પર માન-સન્માનનો અભાવ Lack of Love: પરસ્પર પ્રેમ Extramarital Relationship: લગ્ન બહારનો શરીર સંબંધ આ પરંપરાગત કારણો સિવાયના હાલનાં કારણો ભણેલી, કમાતી અને આર્થિક રીતે સ્વાવલંબી સ્ત્રી (Feminism and Women Empowerment): લગ્ન જીવનનાં પાયામાં રહેલાં Adjustment and Compromise ભુલીને સાધારણ નાની-નાની તકલીફો પણ અસહ્ય બતાવીને લગ...

ચાલો, જાણીએ દક્ષિણ ગુજરાતના અનાવિલોને

અનાવિલ સમાજનો પરિચય વાપીથી તાપી અથવા કહોકે ઉંમરગામથી કોસંબા સુધી વિસ્તરેલા અનાવિલો, હકીકતમાં વિશ્વના દરેક ખૂણે પથરાયેલા છે. અપરિણિત રહેવું- મોડાં લગ્નો અને એક કે તેથી ઓછા બાળકો ધરાવતા અનાવિલો ધીરે ધીરે કુલ બે લાખથી પણ ઓછી વસ્તી વિશ્વમાં ધરાવે છે. આપણો ઈતિહાસ આપણે કહી શકીએ કે આપણો ઈતિહાસ કમસેકમ 5000 વર્ષ જુનો છે. દક્ષિણ ગુજરાતના અનાવલ (ત્યારે અનાદિપુર તરીકે પ્રખ્યાત) ખાતે ભગવાન રામને રાવણ જેવા બ્રાહ્મમણના વધના પ્રાયશ્ચિત માટે પાપ ધોવા માટે મહાયજ્ઞ કરવાની જરૂર પડી ત્યારે હનુમાન આપણા પૂર્વજોને આયોધ્યાથી અનાવલ લાવ્યા હતા ત્યારથી આપણે અજાચક્ર બ્રાહ્મમણો કે અનાવિલ તરીકે ઓળખાઈએ છીએ. હકીકતમાં, આપણે અફઘાનિસ્તાનથી આવેલા આર્યો છીએ. બિહારના મગધ રાજ્યના રાજ્યકર્તા તરીકે પણ આપણા પૂર્વજો ઓળખાયા છે. અનાવિલ રાજા “પૂત્રક” નાગકન્યા “પાટલી” સાથે લગ્ન કર્યા પછી રાજધાની તરીકે “પાટલીપૂત્રક” શહેર વસાવે છે જે આજે પટના તરીકે ઓળખાય છે. તેથી જ આપણા જેવા બુદ્ધિશાળી અને નેતા ચાણકય ઉર્ફે કૌટિલ્ય પણ અનાવિલ હોવાનું મનાય છે. અનાવલ રાજ્ય જે વ્યારા, મહુવા, વાંસદા, અને ચીખલી તાલુકા સુધી વિસ્તરેલું હતું તેન...