સિનિયર સિટીઝન્સ માટે નિબંધ સ્પર્ધા

સિનિયર સિટીઝન્સ માટે નિબંધ સ્પર્ધા 

વિષય: મારી આત્મકથા


  • 60થી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે.
  • લીટીવાળા ચાર (04) ફૂલસ્કેપ કાગળમાં (બાળપણ - અભ્યાસ - વ્યવસાય - સમાજજીવન - પોતાના અનુભવો અને સલાહના મુદ્દા પર) પોતાની આત્મકથા ગુજરાતીમાં લખવી.
  • પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર જણાવવા.
  • સ્પર્ધા નિઃશુલ્ક (મફત) છે. યોગ્ય નિર્ણાયકો દ્વારા તપાસી ત્રણ (03) ઈનામો સિનિયર સિટીઝન્સ ક્લબ, બીલીમોરાની મે/જૂનની સભામાં આમંત્રી અપાશે. 
  • સમય મર્યાદા: તા. 30-05-2020 પહેલા રૂબરૂ કે કુરિયર દ્વારા ડો. ભરત એમ. દેસાઈ, દેસાઈ આંખની હોસ્પિટલ, ફીડર રોડ, બીલીમોરા સરનામે મોકલવું. 
  • સંપર્ક મોબાઈલ નંબર: 99240 63045

Post a Comment

1 Comments

  1. Well. inspire every sr.citizens in current situation . Congratulation to arrange this compitition.

    ReplyDelete

Thank you for your comment!